Samajik Seva Mandal, founded by Late Gatubhai Dhru, works to create awareness in the society through social service as well as intellectual thought and knowledge dissemination through books, Journal . "Samajkaran" Journal published by Gujarat Samajik Seva Mandal is a leading Journal published in Gujarati language to create awareness in the society through knowledge dissemination and to develop a scientific approach towards social issues and trends and is recognized by the Department of Higher Education as per the merit. Since the journal "Samajkaran" has an ISSN number (2319-3522) and is being peer reviewed and referred, articles are sent for publication only after consultation with academic advisors.

Samajkaran Journal is a half-yearly issue published in January and July. Its lifetime subscription is Rs.1500/- Fifteen hundred. Details of Deposit:

Bank Account Name: Gujarat Samajik Seva Mandal Account Number: 200210100002590 Bank Name: Bank of India Branch Name: Ashram Road, Ahmedabad. IFSC Code: BKID0002000

The quality research papers and articles published by learned and experienced authors in the journal will be useful not only for enhancing knowledge but also for the education of students and as reference literature for teachers. There are very few journals related to social science and education in Gujarati language, so you and the faculty of your institute should subscribe to 'Samajkaran' Journal to stay updated on social research and writing from global to local level. We hope you will participate in the dissemination of knowledge by subscribing the journal and make others participate too. Also, a humble request to please help by subscribing the journal to make the library useful for the students. Also, we will make sure that the January and July issue of 'Samajkaran' will reach you on time.

Dr. Bhupendra Brahmbhatt

Editor

મંડળના ઉદ્દેશો

સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપી સ્ત્રીદરજ્જાની સુધારણા કરવી

સામાજિક કુપ્રથાઓ દુર કરી લોકોની સામાજિક આર્થિક સ્થિતિ સુધારવી

જ્ઞાતિ, ધર્મ અને લિંગના ભેદભાવ દુર કરી સામાજિક એકય અને સમતાયુકત સમાજની સ્થાપના કરવી

સમાજમાંથી વિવિધ વ્યસનો નાબુદ કરવા અને સમાજને સ્વસ્થ બનાવવો

બૌદ્ધિક વિચાર અને જ્ઞાન પ્રસાર દ્વારા સમાજમાં ચેતના જગાવવી

મંડળની પ્રવૃતિઓ

જર્નલ, પુસ્તક અને ચોપાનીયા દ્વારા જ્ઞાન પ્રસાર કરવો .

લોકોમાં બૌદ્ધિક વિચાર ક્ષમતા વધે તે માટે વિચાર ગોષ્ઠીનું આયોજન કરવું .

લોકોમાં અને ખાસ કરીને યુવા પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમ અને સમજ કેળવવી.

બૌદ્ધિકો અને સામાજિક ચિંતકોને પ્રોત્સાહન માટે મંચ પૂરુ પાડવું .

સામાજિક પ્રશ્નો હલ કરવા સમાજ સેવાનો વ્યાપ વધારવો .

મંડળની કારોબારી સમિતિ

પ્રોફેસર ધીરુભાઈ દેસાઈ

પ્રમુખ

ડો. ભુપેન્દ્ર બ્રહ્મભટ્ટ

મંત્રી –તંત્રી

ડો. અલ્પેશ પ્રજાપતિ

સહ મંત્રી

સભ્ય

૧. પ્રોફેસર વિદ્યુતભાઈ જોશી
૨. ડૉ. હસમુખ પંચાલ
૩. ડૉ. એચ.એલ.ચાવડા
૪. પ્રાધ્યાપક ધવલભાઈ મકવાણા
૫. ડૉ. ફાલ્ગુની બેન પરીખ
૬. ડૉ. આનંદભાઈ આચાર્ય

આમંત્રિત સભ્ય

૧. ડૉ. જયેશભાઈ બારોટ
૨. ડૉ. જયસિંહજી ઝાલા
૩. ડૉ. ચંદ્રિકા બેન રાવલ

સમાજકારણ

ગુજરાત સામાજિક સેવા મંડળના આજીવન સભ્ય બનવા નમ્ર અપીલ

સ્વ. ગટુભાઈ ધ્રુ દ્વારા શરૂ થયેલ ગુજરાત સામાજિક સેવા મંડળ સમાજસેવા દ્વારા તેમજ પુસ્તક, જર્નલ દ્વારા બૌદ્ધિક વિચાર અને જ્ઞાનપ્રસાર દ્વારા સમાજમાં ચેતના જગાવવાનું કાર્ય કરે છે. આવા મંડળના આજીવન સભ્ય બનવા-બનાવવા નમ્ર અપીલ છે.

મંડળની આજીવન સભ્ય ફી : રૂ 1500/-